Transcript

2000ની સાલમાં તમે એવું નક્કી કર્યું હતું કે આજથી 25 વર્ષ પછી 2025 ની અંદર હું આ ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર શ્રી સવજીભાઈ ધનજીભાઈ ઢોલકિયા સમાજસેવા સુરત જેવું અજાણું સીટી અને ખાલી ખિસ્સું બરોબર તો એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરવું એ કઈ રીતે શક્ય બને છે 40 વર્ષ એક જ જગ્યાએ ફોકસ કરેલો હશે અને તઈ તમને બધી સફળતા જ દેખાય છે 40 વર્ષની લાઈફ ઘસી નાખી છે નથી ફેમિલી સમય જોયો નથી ફેમિલી લાઈફ જોઈ નથી પરિવારને સમય આપ્યો નથી દીકરાઓને સમય આપ્યો નથી વાઈફને સમય આપ્યો તો આ બધી શરૂઆત દુધાળાથી જ થઈ હતી આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી અહીથી નથી ગામ છોડવાનું ફાઇનલ હતું એટલે બીજું કોઈ ઓપ્શન નહતું હેલો સીધું રેડીમેડ ન મળે 24 /7 મહેનત મળો કરવા તમને અંદરથી જે વસ્તુમાં આનંદ આવે ને એના માટે તમને ભગવાને મોકલ્યા છે દુઃખી થવા માટે નથી મોકલ્યા એક વિષય ગમતો પસંદ કરીને એની ઉપર ફોકસ કરો નકર એ કોઈ વાતના નહી રહ્યો ને એ કોઈ મેળ ના નહી રહ્યો નરેન્દ્ર મોદી બનવું છે પોસિબિલિટી છે આખી લાઈફ પડી છે આજે મળો સ્ટડી કરવા મહેનત કરવા મળો નરેન્દ્રભાઈ 40 વર્ષે સીધા સીએમ બન્યા હતા ને એની 40 વર્ષની તપસ્યા ક્યાં કોઈને દેખાય છે તમારે એક દિવસનું તપ કરવું નથી એમ પેટ ભરાઈ જાય એમ તમે સફળ થઈ જાવ પોસિબલ જ નથી એને આપે એટલા ક્લોઝલી જોયેલા છે આજે એની સાથે તમે એટલો સમય વિતાવેલો છે એવી કઈ વસ્તુ છે કે જે આજના યુવાનો એમનામાંથી શીખવી જોઈએ એની પાસે ત્રણ શક્તિ મોટી છે દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે કે તમે એમ્પ્લોઈને ગાડી આપો છો ઘર આપો છો જ્વેલરી આપો છો એના માતાપિતા અને સાસુ સસરાને ટૂર ઉપર લઈ જાવ છો યાત્રા ઉપર લઈ જાવ છો તો આ બધા પાછળનો તમારો મર્મ શું છે?

તો લોકોને ગાડી વાવશે ગાડી સિવાય ખુશ ન થઈ શકે એટલે ઈ ઈ ખુશી જ્યારે મળે ત્યારે એ પોતાની જાતને કમિટમેન્ટ આપી દે અને લાઈફટાઈમ આપણા માટે કમિટેડ બની જાય કામ માટે અરે જાજુ કાઈ ન આપે તો કાઈ નહી ખરાબ કરતો બંધ થઈ જાય ને ત્યાં આપણો ફાયદો ચાલુ થઈ જાય આપણા એમ્પ્લોય સાથેના સંબંધ સુધરી જાય ને ત્યાં પ્રગતિ ચાલુ થઈ જાય નેક્સ્ટ 40 વર્ષ પછીનો તમારો એક એક લાઈનમાં ગોલ હોય ગોલ શું? એટલે હજી તો બહુ બધા કામ થવાના છે હજી તો પિક્ચર બાકી છે. આગળ વધીએ એ પહેલા આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો એટલે અમે તમારા માટે આવા જ ઇનસાઈટફુલ પોડકાસ્ટ અને વધારે સારામાં સારા ગેસ્ટ લાવી શકીએ અને આખા પોડકાસ્ટનો ઓડિયો એક્સપરિયન્સ સ્પોટિફાઈ ઉપર અવેલેબલ છે જ્યાં તમે અમને ફોલો કરી શકો છો એન્જોય ધ શોક કાકા નમસ્તે કેમ છો એકદમ ફર્સ્ટ ક્લાસ આજે સવારથી જો કે અહિયા છીએ બરોબર આખું ધોધાળા ગામમાં બહુ બધું ફર ફર્યા દુધાળાથી લઈને અને આમ તો લાઠી સુધી બધું ફર્યા અને બધું જોયું એટલે આજે પોડકાસ્ટમાં ગયો ને મે તો થોડા ઘણા ટોપિક વિચાર્યા હતા કે આવા આવા મુદ્દા ઉપર ડિસ્કસ કરવી છે પણ એની સિવાય ઘણું બધું જોયા પછી ઘણા બધા પ્રશ્નો મને થયા છે એટલે એ બી ધીમે ધીમે હું કવર કરીશ પણ મેં આજે છે ને થોડુંક યુથ રિલેટેડ વધારે વિચાર્યું છે કારણ કે અમારી જે પોડકાસ્ટની ઓડિયન્સ છે ને એમાં યુવાનો વધારે છે તો એના જે પ્રશ્નો હોય એના રિલેટેડ થોડું ઘણું વિચાર્યું છે તો હું ત્યાંથી શરૂ કરીશ આમ જોવા જઈએ ને તો અત્યારના યુવાનો પાસે બધું જ છે બરોબર મોબાઈલ છે સ્માર્ટફોન છે ઇન્ટરનેટ છે બધું જ છે કે આમ જે ફેસિલિટી આજથી 30 40 વર્ષ પહેલા નોતી ને એ બધી જ ફેસિલિટી છે તો ભ બધાને આમ એક પ્રશ્ન થાય છે કે શું કરવું ને એ ખબર નથી પડતી બરોબર કે ક્યાં જવું આમ એકદમ માઈન્ડ બ્લાઈન્ડ થઈ જાય છે કે શું કરવું પણ આજથી 30 40 વર્ષ પહેલા જોઈએ તો ન તો પૈસા હતા ન તો સગવડ હતી શું કરવું એ ત્યારે તમ એ નાની ઉંમરે ક્લેરિટી નહોતી બરોબર તો તેમ છતાં તમારી જે પ્રોગ્રેસ છે એ બધાય જોશે શૂન્ય થી શિખર સુધીની તો આવા જે યુવાનો છે કે જેને આવો પ્રશ્ન છે એને આપ શું માર્ગદર્શન આપશો મને હસવાનું ચાલુ થયું તમે સવાલ ચાલુ કર્યો ત્યારથી એટલે મારા મગજમાં જવાબ તો તરત જ ચાલુ થઈ ગયો હતો કેમ કે પૂરે પૂરો વાત સાંભળી લઉં પછી કરું બધું જ છે ને એ મોટામાં મોટો પ્રોબ્લેમ છે અચ્છા આ કઈ ની હતું કઈ ની હોતે ને તો જ વિકાસ થશે આ લોકોને બધું જોઈએ અને મહેનત નથી કરવી પોસિબલ જ નથી થોડું કડવું છે થોડું અઘરું છે બધું છે અને કઈ જ ઘટે છે તો મહેનત ઘટે છે અપેક્ષા વધી ગઈ છે હેશિયત કરતાં અપેક્ષા વધી ગઈ છે મહેનત કરતાં આશા વધી ગઈ છે મોટું દેખાવા મળ્યું છે પણ મહેનત વગર મોટું દેખાય તો એ કાઈ કામનું નથી આજે તો મોટા એને તમે જુદી એંગલે વિચારો બધું જ છે તો તમારી પાસે મોટામાં મોટી તક છે હલો સીધું રેડીમેન્ટ નહી મળે રેડીમેન્ટની આશા પણ નહી રાખો હારું છે કે બધું છે એટલે મોટું હું તો એમ માનું કે બધું છે તો મોટામાં મોટી તક છે તમે 24 /7 મહેનત મળો કરવા વિચારવા મળોને એક વિષય ગમતો પસંદ કરીને એની ઉપર ફોકસ કરો નકર એ કોઈ વાત ના નહી રહ્યોને એ કોઈ મેળ નહી રહ્યો પણ એ એક્ઝેટલી એ જ થાય છે કે છે ને આમ એક એક વસ્તુ ઉપર જે સ્ટીક રહેવું જોઈએ ને એ નથી રહેવાતું આમ કહેવાય ને કે થોડાક દિવસ આ કરીએ એમાં આમ મન નથી લાગતું તો કે ચલો બદલી નાખીએ આખું ઘણા કરિયર સ્વીચ કરી નાખતા હોય છે આવું અને કોન્સ્ટન્ટલી કરતા હોય છે આપણે બાળકો નાના બાળકો રમતા હોય એના ઝાઝા રમકડા હોય એટલે એ કોઈમાં ઈ એન્જોય નથી કરતો આપણે જોયું છે એને જાજા રમકડા આવી ગયા એટલેને એમ અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ ન્યુઝ મોબાઈલ ઇન્ટરનેટ ફલાણી પોસ્ટ ને ફલાણી પોસ્ટ ને જે જે તમારી સોશિયલ મીડિયામાં બધા સોશિયલ મીડિયામાં આવતી હોય દુનિયાભરનું જાણવા મળે છે એ કોઈ રમકડેથી યંગસ્ટર રમી શકતો નથી ડિપ્રેશનમાં જીવે છે અને ડિપ્રેશનમાં વયો જાય સુસાઈડ તક પહોંચશે એક લક્ષ નક્કી કરશે તો જ ઈ મંજિલ સુધી પહોંચશે નકર આમનામ જિંદગી વેડફાઈ જશે આટલી સરસ ટેકનોલોજી આટલો સરસ એન્વાયરમેન્ટ આટલી સરસ તક આટલું જાણવા છતાં ભણેલ હોવા છતાં ડિપ્રેશનમાં કેમ સક્સેસ કેમ નથી પણ એક જ જગ્યાએ ફોકસ નથી એટલે મેઈન ખામી છે ફોકસની જે ગમતો વિષય છે મને હમણાં એક વાત વાતમાંથી સારા માણસે સવાલ કરેલો યંગસ્ટરને કામ લાગે તમને પણ કામ લાગે સવાલ કરેલો કે હું એમ કહું કે ભગવાને હું ઘણી વાર ક ભગવાન અને મને આના માટે જ કદાચ ઘડ્યું હશે.

મને આ કામ માટે જ ધંધો કરતો તો પૈસા કમાવતા હતા પૈસા કમાવવા એ મારી જરૂરિયાત હતી મારો શોખ નહતો. એ મારું મા બાનું સપનું હતું મારો શોખ નહતો. જરૂરિયાત હતી માના સપનાને સાકાર કરવાનું અને હું હતો સોશિયલનો માણસ ને એમાં મને મજા આવે તો કે મને અમારે નક્કી કેમ કરવું કે અમારા માટે ભગવાને અમને શું માટે મોકલ્યા છે કયું કયું નિમિત્તે મેં કીધું તમને અંદરથી જે વસ્તુમાં આનંદ આવે ને એના માટે તમને ભગવાને મોકલ્યા છે દુઃખી થવા માટે નથી મોકલ્યા જે કામમાં હાવ હલકું કામ છે દુનિયાની દ્રષ્ટિએ તમને આનંદ આવે છે મોડો કરવા એ તમારા માટે તમારા માટે એ કામ છે ગમે એટલું હેલન મસ્ટ બની જાહો તોય તમે હેપી નહી રહ્યો જો તમે ગમતું કામ નહી કરો તો ગમતું કામ કરશો એટલે તમારે કોઈ વસ્તુ બાય બધી બાય પ્રોડક્ટ મળશે પૈસા મળશે સિદ્ધિ મળશે બધું જ મળશે નાના નાના કામમાં પદ્મશ્રી મળેલા છે.

આ દુનિયામાં નાનામાં નાના માણસે કઈને કઈ એક માસ્ટરી પીએચડી કરેલી છે. એક પ્રોડક્ટ બનાવી છે. એક મોનોપોલી કરી છે એક રિસર્ચ કર્યું છે એક સાઇન્ટિસ્ટ તરીકે એ ઉભરી આવ્યો છે ને આમાં નાનો ખેડૂત પણ આપણે એક જ જગ્યાએ ફોકસ કરવો જોઈએ તમને જેમાં ખુશી મળે છે એની ઉપર ફોકસ કરોએ 101 ભગવાન બેઠા છેએ 101 ભગવાનની સાક્ષીએ તમે સફળ થાવ પણ તમે ઠેકડા ની માર્યા કરો ગોલ બદલ્યા નહી કરો વિચારો બદલ્યા નહી કરો દુનિયાને જોયા નહી કરો તમારે જે કરવું છે એક જ જગ્યાએ લક્ષ કરીને એક જગ્યાએ લાગી જાવ 100 ટકા સક્સેસ જાઓ બરાબર છે કાકા અમારી જે જનરેશન છે બરોબર એના એમ કહેવાય ને તમારી પાસેથી ઘણી બધી તમારી સ્ટોરીમાંથી તમારી જે તમારી પાસેથી જે બધા લેક્ચરો સાંભળ્યા છે જ્યાં જ્યાં તમને સાંભળ્યા છે ત્યાંથી ઘણી બધી તમારી પાસેથી આમ પ્રેરણા લીધી છે બરોબર તો મારો અત્યારે પ્રશ્ન કેવો છે ખો હું આમ એ રીતે પૂછું છું કે હમણાં આપણે વાત થઈ કે બધું જ છે ઈવન માં બાપ પાસેથી પૈસા પણ છે બરોબર એ પણ સપોર્ટ કરે છે કારણ કે એ લોકોને બી ખબર છે કે ચલો ધંધો કરવો છે તો હું આટલા પૈસા એને આપીશ ને તો એ કરી શકશે પણ જ્યારે તમારી વાત જોવા જઈએ તો સુરત જેવું અજાણું સીટી બરાબર કે ત્યારે સુરતમાં કોઈ એવું કાઈ હતું નહીં અને ખાલી ખિસ્સું બરોબર તો એમાંથી આટલું મોટું એમ્પાયર ઊભું કરવું એ કઈ રીતે શક્ય બને જ્યારે તમે શરૂ કર્યું ત્યારે પહેલા દિવસના તમારા થોટ્સ શું હતા મારો થોટ્સ શું મેં આજે હું જે બોલું છું કે જે કહું છું કે જે મેસેજ આપું છું એ થોટ્સ તો મારો 35 40 વર્ષ પહેલા લાનો હતો આજે હું સેમ હતો સેમ હતો અહીંયા પહોંચવું હતું એટલે મેં એક જ કામ કામને જ મહત્વ આપ્યું આજુમાં બાજુમાં ઉપર નીચે લોકોમાં મીડિયામાં ફોન તો હતા જ નહી દુનિયા હતી જ નહી ટીવી હતા જ નહી પિક્ચર હતા જ પણ હું જોતો જ નહી હું તો 24 /7 એક જ લક્ષ હતું જેમ અર્જુનને લક્ષ હતું અર્જુનને ખાલી આંખ દેખાતી હતી ને બાકીના બધાને શકલી દેખાતી હતી એમ મને તો ખાલી મારા લક્ષની એક જ આંખ દેખાતી તી મારે સારો માણસ બનવું છે મોટો માણસ બનવું છે ને નામાં કિંગ બનવું છે જેમાં ત્રણમાં એ કોઈ મને અત્યારે ઘટતું નથી વી આર વેરી સેટિસ્ફાય અને સંતોષકારક પણ એને 40 વર્ષ લાગ્યા છે માય ફ્રેન્ડ 40 વર્ષ એક જ જગ્યાએ ફોકસ કરેલો છે અને તઈ તમને બધી સફળતા જ દેખાય છે 40 વર્ષની લાઈફ ઘસી નાખી છે 40 વર્ષ ઇન્વેસ્ટ કર્યા છે નથી ફેમિલી સમય જોયો નથી ફેમિલી લાઈફ જોઈ નથી પરિવારને સમય આપ્યો નથી દીકરાઓને સમય આપ્યો નથી વાઈફને સમય આપ્યો બધારે એન્જોય કરી છે પણ કે લક્ષ ફરવા જાઈએ વાઈફ હારે હોઈએ ભાઈ હારે હોઈએ દીકરા હારે હોઈએ લક્ષ તો મારી આંખ જ હતી લક્ષ તો મારો ગોલ જ હતો લક્ષ તમારો સપનો જ હતું કે મારે સારો માણસને મોટો માણસને નામાકિંગ બનવું છે એના માટે હું જ્યાં જ્યાં ગયો ત્યાં જ્યાં જ્યાં ફરવા નોતો ગયો જ્યાં જ્યાં ગયો ત્યાંથી કાક શીખીને લાવ્યો ત્યાંથી કક પ્રેરણા લઈને લાવ્યો ન્યાથી મેં ઉત્સાહ લઈને આવ્યો ન્યાથી હું ગરમ થઈને આવ્યો એમ કરીને મેં એનર્જી ન્યાં યુનિવેસ્ટ કરી છે મેં એનર્જી ક્યાંય બીજી જગ્યાએ વાપરી જ નથી એટલે એકે એક રૂવાડે એ મારું લક્ષ હતું મને ખબર છે એટલે હું બહુ આમાં કન્ફર્મ છું અને હું ભગવાનને માનું છું કે આટલી બધી જો પરિશ્રમના એટલો બધો ક્લિયર ટાર્ગેટ હોય સફળતા તો મળે જ પૈસા પણ મળે જ અને નામ પણ મળે છે કારણ કે એ કઈ એ બધું બાય પ્રોડક્ટ મેં એમ્પાયર ઊભું નથી થઈ ગયું થઈ ગયું એમ્પાયર ઓટોમેટિક થઈ ગયું મારો લક્ષ મેં નો છોડ્યો એટલે મારો એ ટાર્ગેટ નો છોડ્યો એટલે હજી નથી ટાર્ગેટને લિમિટ સારો માણસની લિમિટ નથી હજી સારું બનવું છે મોટા માણસની લિમિટ નથી હજી મોટો માણસ બનવું છે નામા કિંગની લિમિટ નથી હજીના નામાં કિંગ બનવું છે આ મારી માનું સપનું હતું ને એનો મને ભણામણ હતી કે એને મને સપનું દેખાડ્યું તું કે આવું તું કેમ ન કરી શકે સારો માણસ કેવી રીતે બની શકે મોટો માણસ કેવી રીતે બની શકે તું કેમ નથી કાંઈ કરતો મારે રહેવું નહતું ગામડે સુરત એટલે ગામડે હું જતો ત્યારે મને રોજ એકની એક વાત મારી મધર કરતી અને હું પાછો માઈન્ડમાં ડેટા સેટ કરીને પાછો સુરત વિવાહ આવતો પાછું બે એકાદ વર્ષમાં ડિસ્ટર્બ થઈ જાતો ઘર સાંભળી જાતો પાછું ઘરે જતો રહેતો પાછી મમ્મી 15 દિવસ સુધી આ એકને એક વાત કરે પછી મમ્મીની ઇમોશનલ બ્લેકમેલિંગને કારણે સીધો પાછો જતો ત્રણ વર્ષ સુધી હું ગયો કેટલા ત્રણ વર્ષ સુધી ગયો ત્રણ વર્ષ રડ્યો ત્રણ વર્ષ સુધી મેં મહેનત કરી પણ મધરનું સપનું પછી નિર્ણય લીધો કે એને સપનું છે ઈ કેવી રીતે સાકાર થાય એના ઉપર એક જ લક્ષ રાખ્યો અને એટલા વર્ષો વયા ગયા કેવી રીતે મોટો હું થઈ ગયો મને ખુદને ખબર નથી કેવી રીતે હું સારો થઈ ગયો ખુદને ખબર નથી કેવી રીતે નામ થઈ ગયું કુદ કોઈ નામ માટે કામ નથી કર્યું કોઈ પૈસા માટે કામ નથી કર્યું ભગવાનને હારે રાખી અને હાર્ડ મહેનત કરી અને માનું સપનું હતું ને એમનેમ સફળતા મળી ગઈ એટલે યંગસ્ટરોને મારા દીકરાઓને હું ખાસ સાચ કહું છું મહેનત સિવાય કઈ જ નથી તમને હું તમને કઈ દેવાનો પણ નથી ને હું દઈ પણ ન શકું સફળ પણ ના કરી શકું તમારા ખુદના દમ ઉપર અને ખુદની અંદરની એ મક્કમતા મનોબળતા અને મહેનત તો તમને હું કોઈ દુનિયાનું ભગવાન ની રોકી શકે આની સિવાય દુનિયામાં ક્યાંય શોર્ટકટ જ નથી આપણને ખબર નથી આપણે અત્યારે અત્યારે વનતારા વનારા આખી દુનિયા કહે છે બહુ ટોપ બનાવ્યું છે ને વંતારા તમે લોકોએ જોયું નથી મેં તો જોયું છે ભઈ રાતના ત્રણ વાગ્યા સુધી જનાવરની સાથે રહે છે અનંત અંબાણી એની સેવા કરે છે અનંત અંબાણી એનું ખાવાનું ધ્યાન રાખે છે અનંત અંબાણી એક એક જનાવરને મળે છે એક એક ઇક્વીબિટી સેન્ટર બનાવ્યા છે પક્ષીઓના બડના આના તેના હોસ્પિટલમાં જાય છે એના માટેના ખોરાકો ચેક કરે છે ક્વોલિટી ચેક કરે છે સાયન્ટિસ્ટોને મળે છે સર્વણો જે સેવા કરે છે એને મળે છે રાતના ત્રણ વાગ્યે અનંતર તમને ન્યા જોવા મળે આપણને નકરું વનતારા દેખાય છે પૈસા વાપરે એ દેખાય છે એની પાછળ એને પોતાનો સમય ઘસી નાખ્યો છે ત્યારે આખા દુનિયામાં વનતારાનું નામ છે અને આજે એની એને આશીર્વાદ મળતા હોય છે કેટલાય પક્ષીઓને એનિમલ ના કેટલાય જીવતા ગણપતિના હાથીઓ જીવતા ગણપતિ કહેવાય હાથી એટલે આપણે તો પછી સેવા કરીએ છીએ એ તો જીવતા સેવા કરે છે એની હારે કુદરત એના એના પડસાયામાં 24 /7 હારે રહે એટલે મહેનત એટલી કર્યા સિવાય સૂટકો જ નથી મુકેશભાઈ એટલી કરે છે ગૌતમભાઈ એટલી કરે છે નરેન્દ્રભાઈ એટલી કરે છે અરે હું તો મે કું મોરારી બાપુને ભાઈશ્રી પણ એટલી જ કરે છે નહિતર તો અત્યારે અત્યારે કોમ્પ્યુટેશન એમાં પણ છે માય ફ્રેન્ડ એટલે તમારે મહેનત કર્યા વગર તો આ દુનિયામાં ટોપ પર નથી રહેવાય એમ તમારે નક્કી કરવાનું અને એ ટોપ પર રહેવા માટે હાર્ડ મહેનત સિવાય કોઈ શોર્ટકટ નથી એજ્યુકેશન ઓછું હશે તો ચાલશે ટકાવારી ઓછી હશે તો ચાલશે ભણતર નોલેજ મળી જાહે મહેનત ક્યાંય ન મળે એના માટે તો જાતે જ કરવી પડશે તો કાકા હમણાં તમે જે વાત કરી કે એમ તમારા બાની વાત કરી ગામની વાત કરી તો આ બધી શરૂઆત અયા દુધાળાથી જ થઈ હતી આપણે જ્યાં બેઠા છીએ ત્યાંથી જ થઈ અહીથી જ અમારું બર્થ પ્લેસ પણ છે એટલે આ જ જગ્યા આ જગ્યા નહી અહીં બાજુમાં ગામ છે આ તો આ જગ્યા તો એકદમ બંજર જગ્યા હતી ઓકે વેરણ જગા હતી અહીંયા કોઈ માણસ છકલું પણ અહી ફરકતું નહી આ તો એટલી બધી અનજાન જગ્યા હતી બાવળો ને બધું બાવળ જંગલને એવું જંગલ સૂકું જંગલ કે એમાં કોઈ આવવાની હિંમત પણ ના કરે બે બાજુ રોડ ને નદી વચ્ચે અને એટલો ભંગાર જગ્યા હતી ઓ આ એ જગ્યાને આજે આજે આમ તમે જોઈ શકશો વિશે જ તમારી પાસે શોર્ટ્સ બી લીધા છે બધા શૂટિંગ લીધેલું છે એટલે અમરેલી જિલ્લાનું સ્વર્ગ છે મને ખબર નથી બીજે ક્યાય હોય કે અમરેલી જિલ્લામાં નથી આવું ક્યાય એ મને ખબર છે એટલે આ એનું સ્વર્ગ છે અને હું તો આને જશું હું અમે તમે માનશો હું બે દિવસથી મેં અહીંયા એક અમૃતવન બનાવ્યું છે જેમાં 60 પ્રકારના ઝાડવા છે 60,000 ઝાડવા 60 પ્રકારના છે એક જ જગ્યાએ અને એની વચ્ચે અમે ખાટલા નાખીને પૂનમને દિવસે ચંદ્રમાના અંજવાળે સવાર સુધી હુતા અને કાલ પણ હુતા આજે આઈ થિંક કે ચોથો દિવસ છે કે ત્રીજો દિવસ છે એ જે મજા છે એ સ્વર્ગમાંનો ન મળે ભાઈ આંખ બંધ કરી અને હવારે સીધાજ સાડા પાંચે હાડા પાંચે બારે આંખ બંધ થાય સાડા પાંચે આંખ ખુલી જાય સકલાના પક્ષીઓના અવાજ સાથે એક સુંદર સવાર શરૂઆત થાય એટલે એ તો આ એ સ્વર્ગ છે આ કઈ જેમ તેમ નથી પછી તમે જોશું જોયું હશે સીધું જછ વાગ્યે કામેસ સડવાનું સાડાછએ એ તો અમે જોયા અને એક વાગ્યે સીધું જ નદીમાં એક પવિત્ર સ્નાન કરવાનું આટલી ગરમીમાં જે ધરતી નહી ખોળામાંથી વરસાદી પાણી નહી તળમાંથી પાણી આવેલું છે એ તળાવ છે તળાવનું પાણી નથી અચ્છા એવું છે એ ભોમાંથી પાણી તળાવ કરતાં કરતા આપણે ટેકરી ઉપર તળાવ કરતાં કરતાં જે પાણી જમીનમાંથી નીકળ્યું છે એ પવિત્ર પાણી એમાં સ્નાન કરવાનું પછી બોપરના જમવાનું પછ બોપરના પછી પાછું એ જ હાલત સાજે સાત વાગ્યે પાછું એમાં જ સાત વાગ્યા અંધારું થાય ત્યાં સુધી નાવાનું પાછું નાવાનું નાઈને પછી પાછા કપડા બદલીને જમીને પછી બધા ખેડૂતો અહીના લોકો મિત્રો ની સાથે 12 વાગ્યા સુધી બેસવાનું અને પાછું એ કાર્યક્રમ આ તો હું અહીંયા તો આ દુનિયાનો કોઈ માણસ લૂટ એન્જોય લૂટતો નથી એ એન્જોય લૂટું છું આ તો બહુ અદભુત જગા છે પવિત્ર જગ્યા છે એ જગા છે અહીયા કોઈ પાપ નથી થયું 100 વર્ષથી અહયા માણસનો કોઈ વસવાટ નહતો એટલે અહીયા કોઈ પાપ નથી થયું આ એટલે પવિત્ર જગ્યા છે કારણ કે માણા નહતો માણા હોય તો પાપ આપે જનાવરો હતા એટલે જનાવરને ઝાડવા હતા એટલે કે બાવળ હતા ઝાડવા ઓછા હતા ન કરે તે માણા એ ઝાડ કાપવા આવે ને પાપ કરે બાવળ જ હતા બાવળ જ હતા એટલે બધી જ પ્રકારે આ પવિત્ર જગ્યા છે ને અત્યારે એ સ્વર્ગ થયું છે કારણ કે હમણાં ના સવારથી અમે જે બધી અલગ અલગ જગ્યાએ જોતા હતા તમારે આમ એ જ ડિસ્કસ થતી હતી કે કોઈક જગ્યા એવી છે કે જે સાપુતારા જેવી લાગે છે પછી કોઈક જગ્યા એવી છે જે ગીર જેવી લાગે છે જેમ કે પેલું આંબાનું આખું વન છે અમે એ જોયું અત્યારે વન હા કે જ્યાં પાછળ જે પક્ષી માટેનું બધું જે બનાવેલું છે એ બધું જોયું જ્યારે ઉપરથી ટોપથી જોયું ત્યારે આખું એ જંગલ જ લાગતું હતું કે અને એમાં લાઈનમાં આંબા અને એ બધા જ સોપેલા છે ને અમે એના ઉપરથી શોર્ટ લીધો છે અમે સાથે આ વીડિયોમાં બી અટેચ કરી દઈશું એટલે અલગ અલગ જગ્યાએ જોઈને પણ એવું હતું કે દર 500 મીટરએ અલગ એક્સપરિયન્સ થતો હતો અને બીજું ભી અમે ઘણું બધું ટીસ કર્યું એટલે વાત વાતમાં હું હમણાં આગળ આગળ લેવાનો છું પણ કાકા એ પહેલા છે ને મારે મારે એક તમારી જર્ની જાણવી છે બરોબર એ જર્ની મારે એટલે જાણવી છે કે જેમ પોડકાસ્ટની શરૂઆતમાં મેં કીધું કે અમારી ઓડિયન્સ વધારે ભાગે યુવાનો છે તો એ એમને મારે એક કમ્પેરિઝન બતાવવું છે કે તમારી પાસે શું છે અને અત્યારે આપણે જેની પાસે ઇન્સ્પરેશન લઈ એમની પાસેથી એમની પાસે શું શું હતું અને એમાંથી એમણે ડેવલપ કર્યું છે એટલે એના કારણે જે આપણે દુધાળામાં બેઠા છે અહીંયાથી તમારી જે જર્ની શરૂ થઈ એ જર્ની મારે થોડીક જાણવી છે જર્ની તો સિમ્પલ હતી અહીંયા કઈ હતું જ નહીં એટલે બહારે નોકરી કરવા જવું ફરજિયાત હતું અથવા તો ભણવા જવું ફરજિયાત હતું પહેલાના સમયમાં જ હતું બધા ગામડેથી હીરા કરવા હીરા ખસવા જતા રહ્યા અને કા બાર ભણવા જાવ અહયા સ્કૂલ પણ નહોતી એટલી એટલે ગામ છોડવાનું ફાઇનલ હતું એટલે બીજું કોઈ ઓપ્શન નહતું આ લોકો પાસે તો જે તમે અત્યારે કીધું ને બહ ઓપ્શન છે એ મોટી તકલીફ છે સગવડતા છે એ તકલીફ છે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તકલીફ છે જાજા રમકડા છે એ તકલીફ છે અમારી પાસે કોઈ ઓપ્શન જ નહતું ઓપ્શન એક જ હતું વિકાસ કરવાનું અહીંયા કઈ હતું નહી ઓપ્શન એવું ક પરિવારનું નામ કરવાનું કઈ અને દુનિયામાં ક્યાં કોણ હું કરે છે એ કઈ ખબર નહી હતી મારે શું કરવું એટલી જ ખબર હતી આજે દુનિયામાં આખી દુનિયાની ખબર પડે છે કે કોને હું કરવું કોણ હું કરે છે કોને હું કરવું પોતાનું હું હું કરવું ને એ જ ખબર નથી એટલે જ મારો પહેલો સવાલ એ હતો કે કોઈને એ જ નથી ખબર કે પોતાને શું પોતાને શું કરવું છે પોતાની હું ગમતો વિષય છે પોતાથી હું થઈ શકે એમ છે પોતાની શેમાં તાકાત છે ને પોતાની કેમાં ઋષિ છે એ ઓળખીને એ જ કામ કરવું જોઈએ તો અમારી પાસે કોઈ ઓપ્શન નહતું આજે એક જ ઓપ્શન હતું ને એની વાહે જ અમે પડાઈ ગયા મારી પાસેે ઘણા યંગસ્ટરો સલાહ દેવા આવે સલાહ લેવા આવે મારે શું કરવું જોઈએ એટલેસર બધી જ વાતને અંત તે સલાહ લેવા આવે ને સલાહ દઈને જાય ભાઈને લેવી કાઈ નથી એને બધી ખબર છે પણ કરવું કાઈ નથી મહેનત કાઈ સીધું જ કાઈ મળવાનું નથી સીધું નામ નથી મળવાનું કઈ નથી થવાનું એટલે મહેનત અમારી પાસે કોઈ ઓપ્શન નહોતા એટલે અમારી જરણી બહુ સારી રહી જે કઈ મળ્યું એમાં અમને રોજ સંતોષ થયો અમે એમાં હેપી રહ્યા રોજે રોજ ખુશ થાતા આજે 100 રૂપિયા કાલે 150 રૂપિયા પછી 200 રૂપિયા 300 રૂપિયા 250 રૂપિયા અમારો ગ્રોથ જ થતો હતો રૂપિયા અમે ગણ્યા નથી આજે તો સીધા 1000 મળે તો એ નોકરી મારે નથી જોતી મારે તો 2000 2000 ની ઓફર આવે તો મારે પાંચની જોઈએ છે એટલે પોતાને જ નથી ખબર કે મારે ક્યાંથી શરૂઆત કરવું પણ સીધી મરસડીઝ આવશે જ નહી માય ફ્રેન્ડ પહેલા સાઇકલ શીખો સ્કૂટર શીખો ફિયાર શીખો મારુતિ શીખો એમ્બેસેડર કે જે ઈમ્પોર્ટેડ આવે કે જે હોન્ડા મરસડીઝ પછી તમે આગળનો જર્ણી વિચારો સીધું જ તમે મરસડીસના ગોલને સપના જોહો તો પોસિબલ જ નથી સ્ટેપ બાય સ્ટેપ સપના જોવો ડે બાય ડે સપના જોવો અને સપના ઉપર ટાઈમ ટુ ટાઈમ વર્ક કરો અને જુઓ કે ક્યાં મારી કસાઈસ રહી ગઈ કે મારા સપના સુધી હું ન પહોંચી શક્યો તમારો ગ્રોથ થાશે સપનુંય નથી ટાઈમય નથી ગોલ રોલય નથી અને ફોકસય નથી કદાચ સપનું હોય તો એની ઉપર કામ નથી થતું કામ કરતા હોય તો પૂરો ફોકસ નથી ઘડી ઘડી કે ફોકસ બદલાય છે તમને કોઈ વસ્તુમાં રિઝલ્ટ ની મળે જે વસ્તુ ગમે છે એના ઉપર તમે એન્જોય કરો રોજે રોજે એનાલિસીિસ કરો એ સિવાય કાઈ નથી થતું કાકા મેં તમારી એક વિડીયો જોઈ તીય પર કે સ્ટેજ ઉપર તમે એક વાત કરતા હતા એમાં તમે એક બહુ સરસ વાત કરી હતી કે 2000 ની સાલમાં તમે એવું નક્કી કર્યું હતું કે આજથી 25 વર્ષ પછી 2025 ની અંદર હું આ ઇન્ડસ્ટ્રીમાં ટોપ ઉપર હોઈશ બરોબર તમે આ વાત કરી તી તો ગોલ સાત મેં લખેલો છે સપનું લખેલું છે ગોલ સાત લખેલો છે 2000 ની સાલમાં મેં એક જીતેન્દ્ર અઢિયાનો પ્રોગ્રામ કરેલો ડોક્ટર વિઝુલાઈઝેશન કરેલું હતું અને વિઝ્યુલાઈઝેશન ઉપર ડેટ બાય ડેટ તારીખ તો તારીખ બધું લખેલું છે કે 2000 ની સાલમાં મારું કઈ 25-50 કરોડ કે એવું કઈ કામ હતું કે 2005 માં ક્યાં આશ 2010 માં ક્યાં આશ 2015 માં ક્યાં હશ અને પછી સીધો 2025 માં ક્યાં હશ તો 2025 પહેલા આ બધા જ સપના પૂરા થઈ ગયા જે માઈલસ્ટોન હતા એ અચીવ થતા જ શું થઈ ગયા કારણ કે જ્યારે પદ્મશ્રી મળ્યો અત્યારે માઈલસ્ટોન મારો સોશિયલમાં અને પદ્મશ્રીમાં હું ભારતમાં નરેન્દ્રભાઈ વ્યક્તિગત જો પ્રોત્સાહન મને સેવાના કારણે આપે છે અને પ્રૂફ છે કે એ પણ હું નંબર વન પરસૂન મારા પૈસાની હારે બહુ કમ્પેરિઝન ને ગણતરી નથી કારણ કે પૈસા બહુ જ હોવા અને એનથીને જ બધું હારું થવું એ જરૂરી નથી જરૂરિયાત પૂરતા હોય એટલે ઇનફ હારું થઈ શકે એટલે મારા બધા સપના પૂરા થઈ ગયા છે હજી તો સપના બાકી છે અને હજી સપના એચીવ થશે 500 વર્ષ સુધી આ ધરતી ઉપર નો ભૂલે એવા સપના છે કે દુનિયા 500 વર્ષ સુધી આપણે જતા રહીએ તો 500 વર્ષ યાદ કરે એવું કામ કરીને જવું છે એવા સપના છે હા એ તમે એક જગ્યાએ કીધેલું છે મેં બી સાંભળેલું છે કે હવેના 40 વર્ષોમાં મારે 400 વર્ષનું કામ કરવું છે તો એક્ઝેટ એ પ્રોજેક્ટ શું છે તમારો તમારો શું ગોલ છે એ એ પ્રોજેક્ટ ક્યાંય પણ જાવ તો પાણીનો પ્રશ્ન ભારતમાંથી કેવી રીતે સોલ્વ થાય નેચરલ પાણીને કેવી રીતે બચાવી શકીએ નેચરને કેવી કેવી રીતે બચાવી શકીએ એન્વાયરમેન્ટને કેવી રીતે બચાવી શકીએ આવનારા યુદ્ધને કેવી રીતે રોકી શકીએ એના માટે આપણે એક એક ટીપેથી કેવી રીતે શરૂઆત કરીએ અને મેં અહીંયા આજુબાજુના બધા જોવે છે આખા અમરેલી જિલ્લાને આ તો ગુજરાત આખું ભૂપેન્દ્રભાઈથી માંડીને આચાર્યજીથી માંડીને બધા જ જાણે છે બાપુથી માંડીને ભાઈશ્રીથી અને બધાને ભરોસો છે અને બધા જ સપોર્ટ આપે છે કે એ થશે અને હવે તો સમાજ પણ સપોર્ટ આપવા મળ્યો આ સાત વર્ષથી અગ્નિ પરીક્ષામાંથી અમે પસાર થયા અને પાસ થયા કોઈ વિરોધ હામુ કારે જોયું નહી કોઈના શબ્દો હામું જોયું નહી કોઈના આઈડિયા હામું જોયું નહી કોઈના નેગેટિવિટી હામું જોયું નહી એક જ ફોકસ કેવી રીતે આપણે આ કામ આગળ જઈ શકે નડવાવાળા નડ્યા કરે કંદડવાવાળા કંદડ્યા કરે અમે તો અમારો લક્ષ પકડી રાખ્યો યસ આપે તારીખ કરે અપમાન કરે કોઈ વસ્તુ જોયું નથી આજે તો બધા જ જે લોકો ગાળું આપતા હતા એ એ તો આશીર્વાદ આપવા મળ્યા એ તો શુભેચ્છા આપવા મળ્યા જે નડતા હતા એ બધા સપોર્ટ આપવા મળ્યા આ આ ધરતી ઉપર સાત્વિક જેમ બાપુ છે કે ભાઈ એ તો આશીર્વાદને શુભ કામના આપે કે આનું કામ આગળ કરશે અને ભગવાન કરશે એટલે બધી જ એનર્જી સાથે લાગી ગઈ છે આજે તો બહુ કામ થઈ શકે છે આજે જે કામ છે સાત વર્ષ પહેલા આઠ વર્ષ પહેલા જે જે વિરોધ થતા હતા જે લોકો વિરોધ કરતા હતા એ જ સપોર્ટ આપવા માટે રેડી થયા પણ આ સમાજસેવાનું જ કામ છે બરોબર લોકોનું જ કામ છે તો આમાં પણ લોકો વિરોધ કરતા હતા એને એને એને ચશ્મા બીજા પહેરાણા હોય ને બીજાની નજરે એ જોતા હોય કે આને કઈ પોલિટીશનમાં આવવું હશે અને જમીન લઈ લેવી હશે હા અને અને એના પોતાના માણસો ઊભા કરવા હશે આમાંથી એને કાક પૈસા નફો ગોતવો હોય છે એની પાસે આ બધા ચશ્મા હોય તો એને તો બધું કઈ દેખાય જ ન પેલું જ દેખાય ને જે બીજા પહેરાવ્યા છે બીજાએ પહેરાવ્યા છે આ સાત વર્ષમાં બધાના સપના ચશ્મા ક્લિયર થઈ ગયા વિઝન રેડી થઈ ગયા અને સપોર્ટ દેવાના ચાલુ થઈ ગયા હજી તો સપોર્ટ દઈ છે પણ હજી તો સાથે જોડાય છે આ મોટું એક મોમેન્ટ મુવમેન્ટ ચાલશે એક આ રિવોલેશન આવશે આ તો એક લોકોનો ભાવ પ્રેમ ને સપોર્ટ ચાલુ થાય ત્યારે નવું સર્જન થશે ત્યારે મોટી ફોજ હશે આજે તમે કમ સે કમ જોવ 50 ગામમાં 50 ગામમાં 50 50 જણા પાણી માટે કામ કરે છે 50 ગામમાં 50 50 જણા કમિટી બનાવી મંડળ બનાવી ફાળો કર્યું અરે માય ફ્રેન્ડ વિશ્વમાં માં ઘટનાકારે ઘટે નથી એવા કેટલાય ગામડાઓ છે 25 લાખ 50 લાખ 75 લાખ બધાએ વિઘેજ ભેગા કર્યા અને એમાંથી પ્રપોઝનલ લઈને આવે કે તમે સપોર્ટ આપો તો અમા પૈસા 75 લાખ ભેગા કર્યા છે તમે મશીનરી આપો એટલે અમે મશીનરી બધી આપીએ એ 75 લાખનું ડીઝલ પૂરેને ખર્ચો કરે એટલે દોઢ કરોડનું કામ કરીએ જે બીજી યોજના હોય એ દોઢ કરોડના બદલે 15 કરોડમાં જે યોજના થાય એ યોજના ગામ અને અમારું ફાઉન્ડેશન મળી સુજલામ સુફલામ એટલે સરકાર પરમિશન આપે સુડલામ સુફલામ એટલે કે સરકારમાંથી ઘન મીટરના 40 રૂપિયા આવે આ બધા ભેગા થઈ 15 દોઢ કરોડનું કામ 15 15 કરોડનું કામદોઢ કરોડમાં જાય ખાલી 10% કરોડમાં કામ થાય આ કામ આમ થઈ રહ્યા છે 50 ગામડા તમને દેખાશે આ સાત વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે તો પાણી માટે એટલા લોકો લાગી ગયા છે ને પ્રેરણા તો આમાંથી લીધી ને શરૂઆત તો અમે કરી તી ને તો આ તો અનવિઝેબલ ફોજ તૈયાર થઈ છે જે પાણી માટે કામ કરે છે જે અહીંયા નવરી બેઠી તી જે નળ દેતા આ બધા લોકો કામે લાગી ગયા કારણ કે આતો બધાને ખબર પડી કે આ તો આપણા ફાયદાનું કામ છે આતો આ તો નેટ બેનિફિટ છે અને કાઈ લેવા મેં તો હમણાં હું જોવા ગયો ગામડા આ બે ત્રણ વર્ષમાં કામ થયા એ કોઈ ગામડા મેં નથી જોયા એની પ્રપોઝનલ ઉપર અમારામાં ટીમ જઈને જોઈ આવે કે કાકા આ તો કામ કરવા જેવું છે ને આ લોકોએ પૈસા ભેગા કર્યા હવે એને પૈસા ભેગા કર્યા છે જમીન એની છે એનું ગામ એનું છે કમિટી એની છે અમારે મશીનરી મોકલીને જોવાની હું જરૂર છે પાણી માટે વપરાવાની છે આપી દયો ઓન ધ સ્પોટ કાલ પૈસા ભેગા કરીને આવે અને વળતે અમારા યા મશીન પોગી જાય ત્રીજે દિવસે કામ ચાલુ થઈ જાય આટલી બધી તાત્કાલિક અમલીકરણ થાય એવી આ યોજના છે અને બધા કરવા મળ્યા છે એતો કાકા મે અહીંયાથી પી જોયું કે અહીંયાથી લઈને અમે લાઠી સુધી હમણાં ગયા તો અમારી એ જ વાત થતી હતી કે દર 100 મીટર કે 200 મીટર એક મશીન ચાલતું હતું કા ખોદકામનું કામ ચાલતું હોય કા પછી ભરા ભરા બધું ભરાવવાનું કામ ચાલતું હોય ક્યાંકને ક્યાંક કામ શરૂને શરૂ જ હતા છેક સુધી પછી જે લાઠી જે પેલું મોટું સરોવર છે ડેમ ત્યાં બાંધેલો છે ને બધ ત્યાં સુધી જોયું હા થી દાદા સરોવર જે છે ત્યાં સુધી બધું જોયું તો મતલબ ખાલી દુધાળા પૂરતો જ નથી અહીંયાથી તો અહીંથી 45 કિમીટરમાં ટોટલ કામ થયેલા છે અને હજી તો ગુજરાત સરકાર બહુ એકાઈટ છે એક અહિયા બાજુમાં બહુ ખતરનાક એરિયો છે ખારા પાણીનો દરિયાના પાણી જ બસ હેઠેથી ખોદો એટલે દરિયાનું પાણી નીકળે ખારું પાણી જ્યાં કમરના પ્રોબ્લેમ આવી જાય જ્યાં દાંતના પ્રોબ્લેમ આવી જાય જ્યાં નીના ના પ્રોબ્લેમ આવી જાય એ પાણીના કારણે 60 વર્ષે માણસ મરી જાય અને બુઢો થઈ જાય એ આખો નદી ખારી નદી કહેવાય એને આપણે મીઠી નદી કરવાના છીએ અને ગુજરાત સરકારનો એમાં ઇન્ટરેસ્ટ છે અને સપોર્ટ બી છે એટલે હજી તો બહુ બધા કામ થવાના છે હજી તો પિક્ચર બાકી છે તો કાકા આ મારે એવું પૂછ્યું કે નેક્સ્ટ 40 વર્ષ પછીનો તમારો એક એક લાઈનમાં ગોલ એ ગોલ શું છે?

40 વર્ષમાં તો ખુદ ભગવાન પૂછશે બોલ તારી રજા ક્યાં છે? એટલું ઘસવું છે શરીરને એટલું કામ કરવું છે એને એટલી મહેનત કરવી છે અને એવું કરીને જોવું છે. એ એ તો અમે આજે અમારે કેવું જ જોઈએ કારણ કે મેં આજ સવારમાં જ્યારે 11:30 તમને જોયા એ કાળાઝાળ ગરમીમાં બરોબર એ કામ કરતા જોયા ત્યારે જ મને લાગ્યું મેં કીધું મને જ્યારે કીધું ને કે કાકા મતલબ કામમાં છે એટલે મને પહેલા વિચાર એવો આવ્યો મેં કીધું કઈક ઓફિસ વર્ક કે એવું કઈક હશે બરોબર એટલે કે આપણે આટો મારતા આઈએ એટલે મેં કીધું ઓકે પછી આપણે કાકાને મળીએ તો પછી ખરું કે તમે ત્યાં જ છો એ ફિલ્ડ ઉપર જ હતા એટલે ઇજ કામ ને આ કામ એવું છે ઓફિસમાં બેઠા બેઠા કામ ન આ ડિઝાઇન ક્યાય દુનિયામાં છે નહી જે રીતે 108 પીપળા વાવવાના અત્યારે જે શરૂ હતું એ પીપળાનું કામ જેનું વિઝન હતું કે અમે જ્યારે હું અમિત શાહને મળવા ગયો ને ત્યારે મેં એને કીધેલું કે તમારે સાહેબ અમારા કામ જોવા આવવાનું છે સાહેબ તો આવવાના છે તમને એ સમયે અમે નથી આમંત્રણ આપતા કારણ કે સાહેબ હોયને તમે બેયનો સમય તો કેમ અમે માગી શકીને તમે આપી ન શકો કોઈ ખ્યાલ તમારે એક સરોવરનું ઓપનિંગ કરવા ઈ કે મારા માટે એક સરોવર તમે રાખજો હું ઓપનિંગ કરવા તો આવીશ જ મારે જોવું છે એમ હવે અમિત શાહના લેવલનું પછી તળાવાય હોવું જોઈએ ને એટલે કામ ચાલુ છે એટલે હું વ્યક્તિગત ધ્યાન દઉં છું અને એ છ મહિનાથી વર્ક ચાલુ કર્યો છે હવે ફિનિશિંગ ઉપર છે અને ઝાડ તળાવમાં પાંચ પાંચ વર્ષ જૂના ઝાડ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ જે અમે સ્ટોક કરેલો છે ઝાડનો પણ સ્ટોક કરેલો છે એકારે પાંચ વર્ષના ઝાડ તમને ક્યાય દુનિયામાં પીપળા તો ન જ મળે તો એ સ્ટોક કરેલો છે એટલે સીધો અહીંયા પાંચ વર્ષની રાહ ક્યાં જોવાની છ મહિનામાં તળાવ બનાવવાનું છ મહિનામાં ઓપનિંગ કરવાનું અને પાંચ વર્ષના ઝાડ સહિત વાવીને એ હરિયાળો ડુંગરો બનાવી અને ન્યા અમિત શાહનું ઓપનિંગ કરાવાનું છે એ આવશે તોય એને એના માટે તે અદભુતની ઘટના હશે કે જે યાદગાર મોમેન્ટ એમના માટે બે અત્યારે એના માટે તૈયારી ચાલે છે એટલે ઓકે કેને ઈ આવે કે નો આવે અહીંયા અમારી પાસે 200 જણા કામ કરે છે તો કે ક્યાં છો તો કલો અમિત શાહ વાળા તળાવમાં એટલે મેં એને કીધેલું છે ને અમારા 200 જણાનું આ જ સપનું છે કે ઈ સરોવર ઓપનિંગ કરવા એ આવશે ને ભારત માતાની બાજુમાં જ ઈ સરોવર છે અને બહુ ટોપ બની રહ્યું જેમાં ઈ ભરાહે પછી ભારત માતા ભરાહે હાહા અને એવી રીતે પાણીની આવક પણ ઊભી કરી દીધી કે નદી પહેલા ન્યા થઈને હાલશે નદી અમિત શાહનું તળાવ ભરીને પછી જ નદી ઓરીજનલ રસ્તે ચાલશે એવી રીતે બનાવ્યું છે એટલે અદભુત છે એ તો બધા એ બધી સ્ટોરીઓ ઇતિહાસ બની રહ્યા છે બધા પ્લાનિંગ ફેસમાં છે ને ઘણું ઘણું ચાલી રહ્યું છે પહેલા માઈન્ડમાં ચાલે ને એ ગ્રાઉન્ડ પર એટલે પેપર ઉપર તો હતું નહી એટલે ગ્રાઉન્ડ પર લાવવા માટે ન્યાં હાજર રહેવું પડે જવું જ પડે અને એને બધાને વિઝન આપવું પડે બધાને એ સપનું દેખાડવું પડે એ બધાને પ્રેક્ટિકલી કરી બતાવવું પડે પછી એકલા એકલા કર્યા કરે એટલે મારે રોજ રહેવું પડે એવું જરૂરી નથી હરાઈટ પણ હું એને એકવાર કરી બતાવું એટલે એ ટીમ એવી છે હા કે એકવાર રસ્તો બતાવી દીધો એ રસ્તો પછી ફોલો કર્યા રાખે મને થઈ રહ્યું છે સજી કાકા મારે છે ને થોડીક આમ કહેવાય ને કે તમારા માઈન્ડમાં ખુશું છે તમારો માઈન્ડસેટ મારે જાણવો છે બરોબર કે ગિવિંગ બેકની વાત બધા કરતા હોય છે બરાબર ગિવિંગ બેક કે ભગવાને આપણને કઈક આપ્યું છે તો આપણે કઈક પાછું આપીએ બરાબર એની બધા વાત કરતા હોય છે પણ એ તમારી લાઈફમાં જોયું છે તો મારે મારે એનો મર્મ સમજવો છે કે તમે એમ્પ્લોઈને ગાડી આપો છો બરોબર ઘર આપો છો જ્વેલરી આપો છો એના માતા પિતા અને સાસુ સસરાને ટૂર ઉપર લઈ જાવ છો યાત્રા ઉપર લઈ જાવ છો તો આ બધા પાછળનો તમારો મર્મ શું છે આવી દેખ નથી હ અને એ તો સ્પેશિયલ બિઝનેસ છે એ સ્પેશિયલ પોલિસી છે એ સ્પેશિયલ હું કઈ દેતો નથી એ મને દે છે એના આઈડિયા છે એ મને એના મા બાપ કેવી રીતે આશીર્વાદ આપે ફેમિલી કેવી રીતે આખી કંપની હારે જોડાયેલું રહે ફેમિલી ખુશ કેવી રીતે રહે અમે ખુશ કેવી રીતે રહે મારું ફેમિલી એના ફેમિલી હારે કેવી રીતે એન્જોય કરાવે એ બધા જોઈન્ટ કેવી રીતે રહે એક પરિવારની ભાવના કેવી રીતે ક્રિએટ થાય એ ભાવનાથી કામે આવે તો એ પરિવાર ઘરે હેપી હોય તો કામ કેવું સારું કરે એની વાઈફ હેપી હોય તો ઘરે કામ સારું કરે અને ગમે એટલા પૈસા આપો લોકોને ગાડી વાવશે ગાડી સિવા ખુશ ન થઈ શકે એટલે ઈ ઈ ખુશી જ્યારે મળે ત્યારે પોતાની જાતને કમિટમેન્ટ આપી દે અને લાઈફટાઈમ આપણા માટે કમિટેડ બની જાય કામ માટે કમિટેડ એ આપણું ખરાબ તો ક્યાં કરવાનું છે અરે જાજુ કાઈ ન આપે તો કાઈ ન ખરાબ કરતો બંધ થઈ જાય ને ત્યાં આપણો ફાયદો ચાલુ થઈ જાય એ આપણા એમ્પ્લોય સાથેના સંબંધ સુધરી જાય ને ત્યાં પ્રગતિ ચાલુ થઈ જાય આ તો આપણને ખબર નથી આપણે ખાલી ભોજન ખાલી એક ગમે માણસને જમાડીએ ત્યાં પુણ્ય મળે છે આ તો એક માણસની લાઈફ બનાવી છીએ પુણ્યની વાત જ ક્યાં કરવાની આવે આ તો આનથી તો એ આપણને ભગવાને તક આપી છે આપણે ગિવિંગ બેક નથી આપતા જે આપી છે આપણને જે આ મળ્યું છે એમાંથી આપણે શું આપી છી કઈ નથી આપતા આપણને કેટલું મળ્યું છે આપણે એ જ એમ્પ્લોય હતા એ જ જગ્યાએ હતા એ જ હીરા ઘસતા હતા એટલે આપણી કોઈ એટલી બધી કઈ હેસિયત નથી આપણે નક્કી કરી નાખી તો ભગવાને દીધું છે એટલે આપણે હેસિયત આપણી મળ્યા મોટી આંખમાં આપણી પાસે શું હતું આપણને જવાબદારી આપી છે ઓર જવાબદારી આપે હજી ઓર હારું કરીએ ને આ તો ટોટલ પોઝિટીવલી બિઝનેસ છે સ્પરિચ્યુલ બિઝનેસ છે આ તો સોશિયલ બિઝનેસ છે આથી હારો હોય જ નહી કાઈ તો ધંધામાં જેટલું થઈ શકે એટલું જો ધર્મ કરો ધર્મ કરવાની જરૂર જ નથી કોમન છે એટલે ઈ હાવ ઓપન પોલિસી છે અને ઓપન કિતાબ છે એ રસ્તે બેયનું ભલું થાય છે ધંધો સારો જ થાય છે તો ઈ કરવો જોઈએ રહી વાત એ ધંધો કરતાં કરતાં એ રિટાયર્ડ હું 60 62 વર્ષ થયા તો મારે બીજાને છોકરાને હોપવો જોઈએ કે એ રીતે ઈ કરે તો હું જો ઈનો ઈજ કર્યા કરીશ તો આ કોણ કરશે આ એની ઉપરનું વર્જન છે કે જેમાં કોઈને ઓળખતા નથી કોઈની હારે કઈ લેવા દેવા નથી આ તો ફ્યુચરનું એડવાન્સ બુકિંગ થાય છે પ્રમોશનનું પ્લેટફોર્મ બને છે આ તો એનથી ઉત્તમ કામ છે ઓલા કરતાય આ ઉત્તમ કામ છે એમાંથીને જ આઈડિયા મળે છે એમાંય એન્જોય થાતો તો એમાંય હેપીનેસ મળતી હતી એનથી વધારે હેપીનેસ અહીંયા મળવા મળી તો લાગ્યું કે ભગવાનને કુદરત નક્કી કરે છે કે તું ઈ છોડ આ તારું હવે આ કરવાનું કરવાનું રેડી છે એટલે ગિવિંગ બેક નહી હજી જાજુ જોઈએ છીએ એટલે જાજુ દઈએ છીએ પણ કાકા બધા એવું નથી વિચારતાને મળે છે તો બધાને જ બધા વિચાર છે એટલે એને બધાને મળવાનું ચાલુ થાય બધાને અનુભવ કરી લયોને તમે ખુદ અનુભવ કરો કે કોઈ સ્વારથ વગરનું એક કામ કરીને સાંજે ઘરે જાવ ઊંઘ કેવી આવે છે જોવો કોઈને અનએક્સપેક્ટેડ તમારી હારે કામ કરતા હોય ને એને અનએક્સપેક્ટેડ 2 લાખ રૂપિયાનો 5 લાખ રૂપિયાનો નાનો એવો 10હ000 નો બરબરીનો શર્ટ તો દઈને જોઈ લ્યો જુઓ કેવું ફળ આપવાનો ચાલુ થાય છે ને કેવું રિઝલ્ટ મળવાનું થાય છે એક બ્રાન્ડેડ આપણે કપડા પહેરીએ છીએ પણ આપણી સાથે એકાદો શર્ટ લઈ દયો એકાદું બૂટ લઈ દયો એકાદો પેન્ટ લઈ દયો બે મોજા દઈ દયો અરે એક નીકળી ગયેલું ટીચરસ્ટ તો દયો બ્રાન્ડેડ જુઓ તેવું કેટલું કામ કરે છે કેવું કામ કરે છે અહીંયાં તમે કામ કરવા આવશો ત્યારે ખબર પડશે અહીયા 10 જણા મારી હારે કામ કરે બધા જ મારા નીકળી ગયેલા કપડા મારી હારે ે કામ કરતા હોય મજૂરને હું સીધા આપી દઉં એ એ હવે મેં છ મહિના પહેલા જે ટીશર્ટ પેર્યું હોય એ મજૂર મારી હારે કામ કરતો હોય ટીશર્ટ પહેરીને કરતો હોય એ ટીશર્ટ પહેરીને એ જે બળ કરેને એ દુનિયાનું અદભુત છે ઈ આપણે એવું વિચારતા નથી આપણે આપણે જ પોતે વિચારીએ છીએ એટલે ફળ મળવાનું તરત જ ચાલુ થાય ઇન્સ્ટન્ટ ફળ કર્મનું ફળની રાહ જોવી પડે આ તો ઇન્સ્ટન્ટ આજને આજ કર્મ અને આજને આજ ફળ રાતની ઊંઘ જ તમારી ક્વોલિટી બદલાઈ જાય અંદરથી ખુશ હોય એમ જે દિવસે ત્યારે ક્વોલિટી બદલાઈ ગઈ હમજી લેવાનું આજે કોઈ સારું કામ થઈ જ ગયું છે અને એક્સપેક્ટેડ ફાયદો કોઈને પણ અપાઈ દો અને નાના નાના ફાયદા આપણી હેસિયત જેટલા ફાયદા હું એમ્પ્લોયને ઘણીવાર સમજાવું કે હું તને 20 25000 પગાર આપું છું એટલે તારા 25 દિવસના 25000 એટલે 1000 રૂપિયા રોજના થયા 1000 રૂપિયામાં તું એક્સવાયઝેડ કામ કરે મને નથી ખબર હું તો 100% સેવા માટે પૈસા વાપરું છું સમય શરીરને સત્તા સંપત્તિ ને સમજ બધું સેવા માટે જ વાપરું મારે તો આમાંથી કાઈ બે રોટલી અને એક શાક દેશી જોઈએ કેરીટાણે કેરી ખાઈએ એ ઘરની જાંબુડા ટાણે જામુડા ખાઈએ એ ઘરના જ ગાયનું દૂધ સાસ ઘી ગોળ માખણ એ ઘરનું જ આ બધા ખેતીના નાથ બાય પ્રોડક્ટ આંથી વધારે જોતું નથી તો હું જે કઈ કરું છું એ નેચર માટે કરું છું સમાજ માટે કરું છું રાષ્ટ્ર માટે કરું છું તમે 25000 પગાર લઈને તમારું પોતાનું પેટ ભરો છો તમારી મજૂર પણ 26000 નું તમે કામ કર્યું મેં તમને 25 આપ્યા 26000 નું જ કામ કર્યું 1000 રૂપિયાનું વધારે કામ કર્યું અને તમારા 25હ000 ના પગારના 1000 નું તમે કામ વધારે કર્યું એટલે 10 ટકા થયા રોજના હજાર રૂપિયા એટલે તમે તમારા કમાણીના 10 ટકા સેવા માટે વાપર્યા યસ યા નો હું નથી 10 ટકા વાપરી શકતો એટલા બધા પૈસા છે તો આટલું કરું છું તોય મારી પાસે જે આવક છે એના 10% હું નથી વાપરી શકતો ને હું નથી વાપરતો હું મને ખબર છે તોય હું એટલું મોટું કામ કરી શકું છું ને 10% નથી વાપરતો તોય તો આખી દુનિયામાં નામ છે કામ છે બધું છે ને તમે ભાળો છો ને તમારા બધાના ખર્ચા નીકળે છે ને કમાણી તો કાઈ છે નહી હું 10% નથી વાપરતો પણ તમે 10% વાપર્યા તમારે 1000 રૂપિયાનું કામ વધારે કર્યું એટલે પૂન કોના વધારે મળશે કેલ્ક્યુલેશન પ્રમાણે 100% છે 10% વાપર્યા એમને મળે હ તમે તમારી અમારા રોમટા ખરા છે તમારી આવકના 10% વાપરો છો બસ તમને પૂન જાજુ મળે પણ તમે સાચી દાનતથી કરો તમે મારા 25,000 નું કામ છે ને એટલે સવીનું નથી કરતા તમને કાઈ મળતું નથી પણ તમને એ નથી ખબર કે મારી જેટલું જ તમને તમે પુણ્યનું કામ કરો છો તમે મારું કામ નથી કરતા 25000 નું કામ પૂરું થયા પછીનું જે કામ કરો છો એ તમારું પુણ્યનું કામ છે જે તમારા 10 ટકા થયા જે હું 10 ટા વાપરીને આખી જિંદગી ઘસું છું અવડું મોટું કામ કરું છું બેયને ફળ હરખા જ મળે ભગવાનના ચોપડે પુણ્યના કવોન્ટિટી નથી જોવાતી ક્વોલિટી જોવાય છે તમારી કમાણીના તમે કેટલા ટકા વાપર્યા એનું પુણ્ય મળે છે અને એ વાત આ દુનિયાના દાવા સાથે કહું કોઈપણને સ્વીકારવી પડે કોઈપણ કેલ્ક્યુલેશનમાં બેસાડવી પડે કોઈપણ સ્પરિચ્યુલને લાવો કોઈ આનો વિરોધ ન કરે કયો કે તમે તમારા 10 ટા વાપર્યા મેં મારા 10 %ા વાપર્યા પુણ્ય બેયને હરખું મળે મળે ને મળે તમે તમારી આવકના વાપર્યા તમારી આવક તો હાવ ઓડીટેડ છે મારી આવકના મેં 10 નથી વાપર્યા એ મારી ઓડિટની મને ખબર છે તો પૂન તમને વધારે મળે અને એ કરે છે દિલથી અને એ પણ સુખી થશે આવનારા સમયમાં આવી રીતે હું ડ્રાઇવરોને એમ્પ્લોયને મજૂરને બધાને સમજાવું છું અને એ કરે છે અને ફેક્સ છે એમાં ખોટી વાત નથી અને આ એક ને એક બે જ થાય કોઈદી ત્રણ થાય ને થાય એના ઘરે ઈ થાય ને આપણા ઘરે એ જ થાય બધે એજ થાય એટલે એ લોકોએ તે કામ કરે છે ને આ ફેક વાત છે તો તમારે જેટલું કમાવવું હોય એટલું કમાઈ લ્યો ને પૂન કરવું હોય એટલું પૂન કરી લયો છેલ્લે તો હું યાદ કરું છું ને તમારે આજ કરવાનું છે તમે જે કાકા કીધું ને કે છેલ્લે બધાનું આમ એવું છે કે સાંજે સરખી ઊંઘ આવવી જોઈએ બરોબર એટલે છેલ્લે અંદર જો ખુશી થઈ તો બધું કામ આપણું લેખે લાગે જે આપણે કહેવાય અંદરથી હેપીનેસ મળી એટલે સર્ટિફિકેટની જરૂર નથી નથી તમારું સર્ટિફિકેટ તમે ખુદ આપી શકો છો હેપીનેસની અંદની ક્વોલિટી જોઈને રાઈટ રાઈટ હમણાં કાકા એક એક બે પોડકાસ્ટ પહેલા મારે એક સંત સાથે પોડકાસ્ટ હતો એક સ્પિરિયલ લીડર સાથે પોડકાસ્ટ હતો એમને મેં આ ક્વેશ્ચન કરેલો કે ઘણા લોકો બહુ કમાય છે બરોબર એની પાસે બધું જ છે ગાડી છે બંગલા છે પૈસા છે બધું જ છે પણ એ રાત્રે સુવા સમયે એ ખુશ નથી બરોબર અને એક માણસ ઓછું કમાય છે પણ રાત્રે સુવા સમયે ખુશ છે તો સાચી સફળતા આને કહેવી કે આને કહેવી મેં એટલે મે એ એંગલમાં પ્રશ્ન પૂછેલો અને સારો જવાબ આપેલો પણ આ એ જ વસ્તુ થઈ કે તમે તમારા આ વખત તમે જે કીધું નાની છે પણ તમે ક્યાં એને સ્પેન્ડ કરો છો ક્યાં આપો છો એ તમારે આપણે અંદરની ખુશી છે આપણે એ બહાર લાવી શકીએ અરે તમે કોઈવાર જીગર ચાલી અને 25,000 નું દાન કરી દીધું આખા મહિનાનું દાન કર્યું આખા મહિનાની સેલેરી સેલેરી દાન કરી તો આખા મહિનાનું દાન હું નથી કરી શકતો ને મુકેશભાઈએ નથી કરી શકતા તો દાનવીર કોણ થયા મોટા દાનવીર કોણ થયા જેને 25000 કર્યા જેને 25000 દીધા ન્યા ક્વોન્ટિટી નથી જોવાતી તમારી ક્વોલિટી જોવાય છે ભાવના જોવાય છે તમારી પાસે શું છે ને તમે શું એમાંથી શું દીધું એટલે એ બહુ મોટું મહત્વનું છે એટલે બધાને આ જ રીતે એંગલે આલવું જોઈએ એટલે જરૂરી નથી કે બધા જ અવડું મોટું કામ કરી શકે કરે છે એમાંથી 10% સેવા હમજીને પોતપોતાના પ્રમાણે કરવું જોઈએ કરવું જ જોઈએ તો આપણે બધી કંપનીની તમારા એમ્પ્લોયની બધાની વાત કરી બરોબર આ બધી તો એટલે મને એક પ્રશ્ન થયો છે મારો એક પ્રશ્ન છે કે તમારા માટે કંપની શું છે કંપનીને તમે કઈ રીતે જોવો છો?

મારા માટે કંપની કયો કે પરિવાર કયો એક જ છે કે સર્વસ્થ છે એ બધું છે એટલે આ બધું છે. કંપની છે એને પરિવાર છે જે હું બ્લાઈન્ડલી ચાલી શકું છું બ્લાઈન્ડલી દોડી શકું છું બ્લાઈંગલી વિચારી શકું છું બ્લાઈંગલી નિર્ણય લઈ શકું છું ને બ્લાઈન્ડલી મને સફળતા મળે છે એટલે બધું જ સરવાળે તો બે જ કંપની છે કંપનીમાંથી અને પરિવારમાંથી જ આ બધો બ્લાઈન્ડલી સપોર્ટ મળે છે. એટલે એ જ સર્વસ્ત હોઈ શકે કાકા મારે એક જે અત્યારે આપણે યુથ રિલેટેડ બધી વાત કરીએ છીએ ને તો એમાં મારો એક એવો પ્રશ્ન છે કે અત્યારે સમાજ આપણને એક જ વસ્તુ શીખવે છે બહાર બધે જોઈએ ને તો કે સફળ થવાનું છે પરિણામ જોઈએ છે સ્કૂલમાં છોકરાઓ હોય સ્કૂલમાં ભણતા હોય ત્યારે ભી માં બાપની અને સમાજની આશા એક જ હોય કે રિઝલ્ટ જોઈએ છે પછી નોકરી ધંધે લાગે ત્યારે એક જ આશા હોય કે તું જે કરે એનું પણ મારે પરિણામ જોઈએ છે ધંધો કરે તો એ જ છે કે ધંધામાં માં પાસા ફેલતા બધી પછત પણ રિઝલ્ટ જોઈએ છે પરિણામ ઉપર આટલું ભાર મુકાતું હોય છે ને એના કારણે જે તમે હમણાં આગળ ભી વાત કરી કે યુવાનો ડિપ્રેશનમાં આવતા એનું એક કારણ આ ભી હોય છે કે પ્રેશર એટલું હોય છે બરોબર તો જ્યારે કોઈ ધંધો કરતા હોય છે એમાં ઉપર ચડાવ ઉતર બધું થવાનું જ છે બરાબર અને જ્યારે પોતાને નિરાશા મળે સેટબેક મળે કે અને મનમાં એવા વિચાર આવે કે હવે હું આ કઈ નહી કરી શકું બરાબર તો આવી જે સિચ્યુએશન જ્યારે ઊભી થાય બરોબર કે જેમાં બધા રસ્તા દેખાતા બંધ થઈ જાય તો એ એ સિચ્યુએશનમાં આ આ જે ડર છે આ ફિયર છે એને ઓવરકમ કઈ રીતે કરો આનાથી કઈ રીતે બચવું જોઈએ બધાનો સવાલ બહુ સાચો છે કે બધાને એક જ વસ્તુ જોઈએ છે રિઝલ્ટ જોઈએ છે હું એમ તમને કહું તમારે સફળ થવું છે ને તો પણ સફળ થવું હોય તોય હેપી રેવું રિક્વાયરમેન્ટ છે જે માણસ કોઈદી હેપી ન હોય કોઈદી સફળ હોય જ નહી માય ફ્રેન્ડ ફરીને તમને દોહરાવું જે માણસ હેપી ન હોય એ કોઈદી સફળ ન હોય જે માણસ હેપી ન હોય કોઈદી સુખી ન હોય સુખી થવું છે સફળ થવું છે તો હેપી રહેવું રિક્વાયરમેન્ટ છે કોઈ હર હાલતમાં હવે મુસીબત આવે મુસીબત મારે નતે લિસ્ટ મોટું છે મુસીબતને તમારે જોયું તમે બધી મારી સફળતા જ જોઈ છે બહારથી તો એ જ દેખાય છે લિસ્ટ છે એ પરીક્ષા છે લિસ્ટ નથી મુસીબત નથી એક્ઝામ છે ક્રોસ વેરિફિકેશન છે કે તમે હું નિર્ણય લ્યો છો તમારે એમાંથી મજબૂત થવાનું છે મુસીબતને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરવાની છે તમે એને હું તમે તમે જે મુસીબત કયો છો કે ભાઈ બધી જ વસ્તુ છે અને કઈ કરી નથી શકતા મુસીબત છે ને અરે બધી જ વસ્તુ છે અને મોટી કરવાની તક છે તો તો સારો સમય ચાલે છે હવે તમે એને મુસીબત સમજો છો હું એમ કહું કે આટલું બધું છે હવે તો જેને જે એલન મસ્ટ બનવું છે બિલ ગેસ્ટ બનવું છે અને તમારી જેવા યંગસ્ટરને નરેન્દ્ર મોદી બનવું છે પોસિબિલિટી છે આખી લાઈફ પડી છે આજે મળો સ્ટડી કરવા મહેનત કરવા મળો નરેન્દ્રભાઈ 40 વર્ષે સીધા સીએમ બન્યા હતા ને એની 40 વર્ષની તપસ્ચર્યા ક્યાં કોઈને દેખાય છે તમારે એક દિવસનું તપ કરવું નથી એમ પેટ ભરાઈ જાય એમ તમે સફળ થઈ જાવ પોસિબલ જ નથી મુસીબત નહી જોઈ હોય ઘણાએની ધજ કર્યા હોય થેલો લઈને રખડતા તા ઘણાએ અત્યારે ઘરે ઘરે જઈને રોટલો ખાતા તા હુતા તા બેહતા તા માન અપમાન કાઈ જોયું નથી એની જરણી જોઈ છે દુનિયાએ અત્યારે એની સફળતા જ દેખાય છે આવું મોટો આપણી પાસે મોડેલ છે યાર તમે જીવતા છો ને તમે યંગ છો આનથી હારો તક નથી તમે એવું સીધું નથી બની જવાના 40 વર્ષ મહેનત કરીને પછી આવો મારી પાસે 40 વર્ષ મહેનત કરીને અને કદાચ 40 વર્ષ પછી ન થયું હોય તો તમારું ઇન્વેસ્ટ થયું આવનારી પેઢી માટે આવનારા સમય માટે તમારું પ્રમોશન રેડી હશે છે નરેન્દ્રભાઈની સીટ શાદી વર પછી ખાલી થાય ને તમારું રેડી થાય મોડો કરવા મહેનત કારણ કે આમ અત્યારે આપણું કહેવાયને કે દુનિયા ભારતને નતમસ્તક થઈ રહી છે બરોબર આ છેલ્લા જે આપણા 10 15 વર્ષના સમયગાળામાં ખાસ આપણને દેખાય છે બરોબર એનું બહુ મોટું કારણ નરેન્દ્રભાઈ છે બરોબર એવું કહી શકાય કે બહુ મોટું કારણમાં એ એક કહી શકાય એને આપે એટલા ક્લોઝલી જોયેલા છે એટલા નજીકથી જોયેલા છે એમની સાથે તમે એટલો સમય વિતાવેલો છે બરાબર તો એવું શું એમનામાં લર્નિંગ છે એવી કઈ વસ્તુ છે કે જે આજના યુવાનો એમનામાંથી શીખવી જોઈએ કે જે એ આ ઉંમરે કરે છે એની પાસે ત્રણ શક્તિ મોટી છે શું એક તો જાણે પોતાના આખી દુનિયા બદલી શકે એ શક્તિ એની પાસે છે એક તો જાણે એને પોતાના મન ઉપર કાબુ છે કામ કામ ક્રોધ લાભ એ કોઈ વસ્તુ એની નજીક ન આવે મોહ માયા કશું જ નહી કોઈ વસ્તુ પછી બોલવા ઉપર કાબુ છે એ તો છે અને હાર્ડ મહેનત છે દુનિયા બદલવાની ક્ષમતા ધરાવે છે અને એ તમેય કરી શકો એના એની તમે તપસ્યા જુઓ એની એની કાબુ જુઓ એની એની એની વિવેક જુઓ એની મહેનત જુવો એની દાનત જુવો એ લોકોને દેખાતું જ નથી વાહ વાહ દેખાય નગરી તે વાહ વાહ તો એમનામય થાવાની છે તમારે વિરોધ કરવો હોય એટલો કરો પેટ ભાળવું હોય એટલું બાળો એ રસ્તે જે જાય એને એ સફળતા જ મળે અને એને સફળતા એટલે મળે છે કોઈને કઈ હું કે બંદૂક લઈને કોઈને ગ્યા નથી ને એનથી બધા ડરે જ તમે હમણાં જોયું ની આ દુનિયાનો પહેલો ઇતિહાસ બન્યો 70 જણાને યાત્રાએ લઈને ગયા વિદેશ યાત્રા 70 જણા એમાં બધા જ આવી ગયા વિરોધ પક્ષ વિરોધ પક્ષ બધા આવી ગયા હે આખી મંડળી દુનિયા ફરીને આવી સમરસ નથી કર્યો વસુદેવ કુટુંબ જેવું નથી લક્ષણ દેખાતા જે એને ટોસડાઈથી બોલાવતા હતા જે એનો વિરોધ કરતા હતા એ પણ એની હારે ફરવામાં હતા જ ને ઈ એની પાસે ક્ષમતા છે એ શક્તિ છે એ ઓનેસ્ટા છે એ ખેલદેલી છે એ પ્રમાણિકતા છે ફરગેટિંગ ભૂલી જાય વેર ઝેર નથી રાખતા બધાને એમ છે કે બહુ વેર રાખે વેર નથી રાખતા ભૂલી જાય એને તો લક્ષ એક જ છે અમારા દેશનો કેવી રીતે વિકાસ થાય રાષ્ટ્ર વિકાસ માટે કામ થાય દુબઈમાં એણે કીધું તું કે હું તો ભારતમાતાની રોજ પૂજા કરું છું મારા માટે તો એ ભારતમાતા ઈ જ મંદિર છે અને એ જ મારી પૂજા છે એને મંદિર જવાની જરૂર નથી એ ભારતમાતાનો સેવા એ જ એનું મંદિર છે એ જ એની પૂજા લક્ષ લઈને માણસ હાલે છે એને કોણ બધી શક્તિ એની હારે રહે આપણે એના એક એક નાના નાના ટુસ્કા કરીએ જીવનમાં તોય આપણને ફળ મળવાનું ચાલુ થાય ને ખબર પડવાની ચાલુ થાય એ એની કાઈ મોનોપોલી નથી ઈ જે કરે એને એ ફળ મળે મળશે જ મળશે જ હેલા મોડું ઈ શક્તિ છે બધા પાસે ઈ શક્તિ નથી એને એને એને એને ઊંઘને જીતી છે કામને જીત્યો છે એને સ્વાદને જીત્યો છે એને સમયને જીતી લીધો છે સમયનો કેવો ઉપયોગ કરે એક એક મિનિટનો ઉપયોગ કરો અને આમાં બધાને મળે છે તમે એનામાં ગુણ નથી લીધા હવે અહીયા નવરી બજાર હોય એ આખો દિવસ કાઈ કામ હોય તો બીજીને બીજી હોય એ નાનું એવું ધંધું કરતા હોય આખા દેશનો વહીવટ કરે તો ઈ રાઈટ માણસને રાઈટ ટાઈમે સમય આપે છે રાઈટ માણસને રાઈટ ટાઈમે સમય આપે છે સમયનું મેનેજમેન્ટ કેવું કરતા હશે પણ એ આવું મરે આવું મરે એટલે એ તો આપણે આપણે બહુ બધા લકી છીએ કે એક્ઝામ્પલ લેવા માટે મોટો આપણે ઇતિહાસો વાંચીને પુસ્તકના ઉપર ભરોસો જતો રહેશે મહાભારત ભાગવત બધી આપણા પાસે ગ્રંથો છે પણ એમાં આપણને ડાઉટ જાય છે આ તો જીવતો જાતનો દાખલો છે ડાઉટ કરવાની ક્યાં જરૂર છે જો એનું જીવન જઈને નજર સામે છે નજર સામે એનું આખું સી સીડલું કોઈ સિક્રેટ તો છે ની કારે બંગા ખાતા જોયા ને આળા મળતા જોયા કોઈ એને મોબાઈલમાં વાત કરતા જોયા કોઈ દિવસ ક્યારે ન એક એક મિનિટ ઈ ધ્યાનમાં છે એક એક મિનિટ યોગામાં છે એક એક મિનિટ ઈ થિંકિંગમાં છે ક્વોલિટી સમય યુઝ કરે છે એટલે સારા આપણે યુગમાં અત્યારે જ છીએ કે જે આપણને બધા દાખલા જોવા મળે છે એટલે યંગસ્ટરો માટે તો ઇતિહાસ બની રહ્યો છે અને એનું પ્લેટફોર્મ અમે 60 નરેન્દ્રભાઈ 70 એ પહોંચ્યા 75 પહોંચ્યા આજના યંગસ્ટર માટે આ બધી મહેનત થાય છે આવનારા ભવિષ્ય માટે ને આવનારા ભારત માટે ને આવનારી પેઢી માટે યંગસ્ટરો માટે તો મોટી તક છે શરીરને સમયને હાંચવી રાખે વહેલા મડો આનું ફળ આંબો વાવ્યો છે બીજાએ કેરી તમને મળવાની છે તમે ખાવા તો રાહ જુઓ પરીક્ષામાં થોડાક તો પાસ થયા થોડું તો પેશન્ટ રાખો તમારા માટે જ આખા ભારતને જેમ નામ મળી રહ્યું છે વિશ્વમાં એમ તમારા માટે ભારત બની રહ્યું છે આજના યુવા માટે ભારતનું ભવિષ્ય પ્લેટફોર્મ બની રહ્યું છે આજના યુવા માટે તો બહુ મોટી તક છે યાર કે તમારા કઈક પૂછે છે તમે એવા યોગમાં જન્માશો કે તમને ને ભોગવવા મળવાનું છે તમારે આખી લાઈફ આને માણવાની છે એ તમારા માટે તમે થેન્ક્સ ગોડ કે તમે આજે યુવાન છો તમારી પાસે યુવા ધન છે તમારી પાસે સમયનું ધન છે શરીરનું ધન છે હજી શીખવાનું ધન પડ્યું છે તમારી પાસે બધી એનર્જી પડી છે તમારે તો યુઝ કરીને આને મોજ કરવાનું છે તમારા માટે બહુ સુવર્ણ તક છે ફરગેટિંગ બધી વાતને કાલથી મહેનત ચાલુ કરો દુનિયાને ભૂલી જાવ પોતાનું પોતાનું લિસ્ટ બનાવો ને પોતાનું લક્ષ નક્કી કરો અને જે ઉપર કામ ચાલુ કરો કાકા પણ બીજી બાજુ કેવું છે કઉ કે અત્યારે આપણે આમ જોવા જઈએ તો સૌથી વધારે યુવાનો ભારતમાં છે બરોબર આખા વર્લ્ડ વાઈઝ સૌથી વધારે આપણી જોડે યુવાધન છે ને એટલું ક્યાંય નથી પણ એક રેશિયો પ્રમાણે એ ભી છે કે અહીંયાના યુવાઓને બહાર જવું છે નથી અહીંયાં સેટલ નથી થવું ઇન્ડિયામાં સેટલ નથી થવું એમને ફોરેન કન્ટ્રીઓમાં જઈને ત્યાને ત્યાં સેટલ થવું છે તો મારો પ્રશ્ન એ છે કે તમે છેલ્લા 40 વર્ષ જોયા છે આ ભારતને એક નિર્માણ થતા જોયું છે છેલ્લા 40 વર્ષમાં ડેવલપ થતા જોયું છે તો ભારતના આગામી 40 વર્ષ કેવા હશે એના ઉપર અને જે અત્યારે જે ભારતમાં મતલબ જે આપણે અત નરેન્દ્રભાઈની વાત કરીએ છીએ તો જે લોકો ભારતને અત્યારે આગળ ધપાવી રહ્યા છે આગળ વધાવી રહ્યા છે એના જો કોન્ટેક્ટમાં જોવા જઈએ તો આગળના 40 વર્ષ કેવા હશે ભારતના ભલે અત્યારે બધા જતા રહે ન્યાં જશે એટલે દુનિયા એને જાણવા મળશે શીખવા મળશે જાય છે એ ખોટા નથી જાય તોય વાંધો નથી નો જાય તોય વાંધો પછી આ રહી ગયા એને કાઈ પછતાવાની જરૂર નથી ઓલ્યા જાહે એ પાછા જાય આવવાના છે આવતા 40 વર્ષ ભારતના જ છે એટલે જાય તોય ભલા ન જાય તોય ભલા ન્યાં કોઈ ફાવી જવાનું નથી ભારતથી દુનિયામાં કોઈ સ્થળ સારું નથી બધા દુનિયાના સ્થળ મેં જોયેલા છે હું કાઈ લુક કાઈ ખાવા ખીચડી નથી ને વાતું નથી કરતો કાઈ રોટલો કૂતરું લઈ ગયું ને પૂન થયું એમ નથી બધું જોયું છે બધી દુનિયા જોઈ છે અને બધી સગવળતાય અને બધી જ ફેસિલિટી મળે એમ છે ભારત સિવા કોઈ પ્લેસ સારું અને પવિત્ર નથી ભારત એટલે એ સંતોની ભૂમિ છે એ એ ભગવાન ખુદ જન્મ ભારતમાં જ લેવો પડે છે એને કે અમેરિકામાં કોઈ ભગવાને જન્મ લીધો કોઈ દિવસ આફ્રિકામાં લીધો કેમ બધા ભગવાન ભારતમાં જ થયા ભારત આખું પવિત્ર ધરતી છે ભારત ભારત છે ને એના માટે ભારત માટે નરેન્દ્રભાઈ આટલી મહેનત કરી રહ્યા છીએ એટલે ભલે યુવાન જાય જશે તોય ફાયદો થશે નહી જાવ તોય ફાયદો છે પ્લેટફોર્મ બનાવો તમે ન્યા જઈને બનાવો કે આયા બનાવો પણ હું તમને એટલું કહું કે એટલો તો લોભી રહેજો યુવાન મિલિયનર થઈ જાવ કે બિનલર થઈ જાવ જો તમે તમારી મૂડી ભારતમાં નહી રાખો તો તમારી જેવા દેશદ્રોહી કોઈ નહી ભારતમાં માં જન્મેલો માણસને ભારત માટે જીવવું જોઈએ ભારત માટે કરવું જોઈએ માનવતા માટે કરવું જોઈએ સૃષ્ટિ માટે જ કરવું જોઈએ આખી દુનિયાનું હારું કરો પણ પહેલા શરૂઆત ભારતથી કરો તમે મરો તો મૂડી તમારી ભારતને વારસાગતમાં મળવી જોઈએ તમારા પરિવારને વારસાગતમાં મળવી જોઈએ પ્રશ્નલ પેઢી દર પેઢી તમે અમેરિકામાં રહ્યો નો પ્રોબ્લેમ પેઢીને એટલું હમજાવતા જાવ આપણી મૂડી ભારતમાં માં રહેવી જોઈએ આપણો પૈસો ભારતમાં રહેવો જોઈએ ભારતને આ જન્મસ્થળ આપણું ભારત છે એટલે ભારતમાં ભાવના છે પ્રેમ છે કરુણા છે ઘણું બધુય ઓપોર્ચ્યુનિટી છે એની ભારત ઈજ ભારત છે એટલે ભારત માટે કઈ કહેવાનું ઘટે નહીં પણ એટલો પ્રેમ કરો ભારતને કે ફરીને પાછા જો ભગવાનને આપણને તક આપે તો ભારતમાં જ આપે એ હું તો ભારત એટલે ભગવાન મૂકું ભારત એટલે સર્વસ્થ મૂકું ભારત માટે જે કરાતું હોય એટલું આટલી ભાવના કેળવોને તોય તમારા દશા અને દિશા બે બદલાઈ જાય એવી ભાવના તો હોવી જોઈએ રાષ્ટ્ર પ્રેમ હોવો જોઈએ દેશપ્રેમ હોવો જોઈએ પરિવાર પ્રેમ હોવો જોઈએ વતન પ્રેમ હોવો જોઈએ અને આપણી કોમ્યુનિટીનો પ્રેમ હોવો જોઈએ તો બીજાને નડવું ન જોઈએ આવું તો હોવું જોઈએ કાકા એક લાસ્ટ ક્વેશ્ચન લઈને અને આપણે પૂર્ણ કરીએ કે તમારી આખી જર્ની જોઈ છે બરોબર બધાએ બધી વાત સાંભળી અત્યારે આપણે ઘણી બધી ડિસ્કશન કરી પણ આપણે કહેવાય ને કે વન લાઈન મેસેજ બરોબર કે તમે તમારે જે આખું તમે ઘણા બધા લોકોને મળ્યા છો જેમ આપણે નરેન્દ્રભાઈની વાત કરી તમે ઘણા બધા બિઝનેસમેનોને ભ મળ્યા છો કે જે બહુ સારું સારું કામ કરી રહ્યા છે આ બધા પરથી કે તમારા પોતાના એક્સપર્સ ઉપરથી તમારા જીવનની સૌથી મોટી શીખ શું છે અને એવી એવી કઈ બે ત્રણ વસ્તુઓ છે કે જે કહેવાયને કે યુવાનો માટે મંત્ર ટાઈપ એક સાબિત થઈ શકે જો યુવાનોને પોતાની જાહેત ઉપર ભરોસો હોય અને પછી પોતાના વર્ગ ઉપર ભરોસો હોય અને ઈ લાઈનમાં 24 બાય કામ ચાલુ કરે દુનિયાનો કોઈ માણસ ભાળતો નથી કોઈ માણસ જોતો નથી પણ ખેલદીલી અને ઓનેસ્ટા આ તમારી હારે હશે તો સફળતા તમને જરૂર મળશે ઓનેસ્ટા અને ખેલદીલીને એમાં જ ભગવાન હમાયેલા છે કોઈ નથી ભાળતું સતા ખેલદીલી હોવી જોઈએ ને ઓનેસ્ટા હોવી જોઈએ હું મજૂરોને પણ સમજાવું છું તમે દિલથી કામ કરો કોઈ હાજર નથી અને તો પણ ટોપનું કામ કરો અરે હું તો એમ કહું તમે સારા ભાવથી ખાવ તો જ સારું પદ છે સારા ભાવનાથી તમે વર્ક કરો તમે કોઈ પણ ન નોકરી કરો નોકરી પણ બાપ માલિક બનીને કરો ક્યારે માલિક બની જાવ કામ એવું કરો કે તમારું નામ થઈ જાય ખાવ એવી રીતે કે ભોજન પણ પચી જાય એવા ભાવના સાથે 24 બાય એવા વેમમાં રૂવાડે રૂવાડે મિનિટે મિનિટે કઈક બેસ્ટ કરવાની આદત કરી નાખોે વેસ્ટ ઓટોમેટિક થઈ જાહે થેન્ક્યુ વેરી મચ કાકા ખૂબ ખુબ આભાર આપના જ કારણ કે મેં સવારથી જોયું છે ઘણો બધો મતલબ બિઝી સ્કેડ્યુલ ને બધું તમારું કામ ઘણું બધું ચાલતું હોય છે એની વચ્ચે આપે સમય આપ્યો પણ હું સ્યોર છું કે આ આપનું એક માર્ગદર્શન કહેવાય ને કે કોઈકના ભી કામમાં એક પર્સન્ટ આવી ગયું તો ભી આ એક વાર્તાલાપ કહેવાયને કે સફળ આપણો એના માટે જ આ પ્રયાસ છે બીજો કોઈ પ્રયાસ નથી કે કોઈકને કોકને લાય પ્રેરણા મળી જાય અને કોક જાગી જાય તો સુતા તો ઘણા બધા હશે એકાદ બેસ જાગી જાય તો આપણું કલ્યાણ ને આપણું કામ થઈ જાય એટલું જ આપણું પર્પસ એ જ છે સો મચ થેન્ક્યુ આભાર થય આભાર પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્જેશન આપના માટે લાવી શકીએ જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર ઈટ વિથ સમવન જેમને આ પોડકા સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે અને હા કોમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટ બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને આવતા એપિસોડમાં ફરી મળીશું અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગરગાથ રોટયાશો

Seek backward 5s ←
Longer seek (10s) Shift ←
Play Space Seek forward 5s →
Longer seek (10s) Shift →
0:00 Auto-scroll A Copy link at current time S

Why This Billionaire Gives Cars and Houses to His Employees!